Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સુઝુકીનુ જીકસર SP અને એસએફ SP બાઈકનું નવું વર્જન થયું લોન્ચ

નવી દિલ્હી, તા.૧૨ : સુઝુકી જીકસર એસપી અને જીકસર એસએફ એસપી બાઈકનું નવું વર્જન લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. જીકસર એસપીની દિલ્હી એકસ શોરૂમ પ્રમાણે કિંમત ૮૭,૨૫૦ અને જીકસર એસએફ એસપીની કિંમત ૧,૦૦,૬૩૦ રૂપિયા રાખવામાં આવી છે. જો કે આ બંને મોટર સાઈકલ્સના મોડલમાં મેકેનિકલી કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

(12:39 pm IST)