Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

એરંડામાં સપ્લાઈ ઘટવાની આશંકાથી તેજી ધાણા-જીરૂમાં વેચાવલીઃ ગુવારમાં દબાણ

રાજકોટ તા ૧૨: એરંડામાં સપ્લાઈ દ્યટવાની આશંકાથી તેજી સાથેનો કારોબાર યથાવત છે, જયારે ચણામાં દબાણ જોવા મળ્યું હતું જયારે મસાલા પેકમાં હળદરમાં અડધા ટકાની તેજી જોવા મળી હતી જોકે  ધાણા, જીરા અને રાઈમાં વેચવાલી દેખાઈ રહી છે

  બીજીતરફ ખાદ્ય તેલો સાથે સોયાબીનની કિંમતો પર પણ દબાણ રહ્યું છે સાથે જ ક્રૂડ ઓઈલમાં દ્યટાડાથી ગુવાર પેકમાં નરમાશ જોવા મળી હતી જયારે કપાસીયા ખોળમાં પણ દબાણ જ દેખાઈ રહ્યું છે.

(9:56 am IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST