News of Thursday, 9th August 2018

રાજ્યમાં ખરીફ વાવેતર 19 ટકા ઘટીને 70 લાખ હેકટર થયું

અમદાવાદ :દક્ષિણ ગુજરાતના અપવાદને બાદ કરતા રાજ્યમાં આ વર્ષે  હજુ સુધી વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા ખરીફ પાકના વાવેતર પર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં 6 ઓગસ્ટ સુધી 69.98 લાખ હેક્ટર સુધી વાવેતર થયું છે જેની સરખામણીએ ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 75.83 લાખ હેક્ટર વિસ્તાર વાવેતર થયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે અંદાજે 10 ટકા ઓછું વાવેતર થઇ શક્યું છે

(8:22 pm IST)
  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST