Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

બેઝ મેટલ્સમાં વેચાવલીઃ કોપર નિકલ સહિતમાં નરમાઇનો દોર

રાજકોટ : બેઝ મેટલ્સમાં વેચવાલી હાવી થતી જોવા મળી, એલએમઈ પર કોપરની કિંમતોમાં લગભગ ૧ ટકાનો દ્યટાડો જોવા મળ્યો હતો  શંદ્યાઈ પર એલ્યુમિનિયમ, કોપર અને નિકલમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં વેચવાલીનું અસર સ્થાનિક બજારમાં પર પડતા તમામ મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

(9:56 am IST)