તા. ૧૯ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૬/૭ મંગળવાર
  • ૨૯મીની આસપાસ વાવણી લાયક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શકયતા : ૨૨ થી ૨૫ જૂન દરમિયાન ચોમાસુ ફરી સક્રિય બને તેવા પરિબળો મજબૂત બન્યા છે. ૨૪મીથી કોઈ કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડશે. જયારે ૨૯મીની આસપાસ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વાવણીલાયક અને વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. access_time 12:32 pm IST

  • આંધ્રપ્રદેશ અને બિહાર બાદ ઓરિસ્સાએ પણ માંગ્યો વિશેષ રાજ્યનો દરજ્જો :ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર બાદ નવીન પટનાયકે પછાતપણા અને અનુસૂચિત જાતિ ,જનજાતિ વસ્તીની વધુ ટકાવારીનો હવાલો આપીને વિશેષ રાજ્યનો દરજ્જો માંગ્યો ;નિતીઆયોગની બેઠકમાં ગેરહાજર રહ્યા બાદ મોદીને લખ્યો પત્ર access_time 1:03 am IST

  • મુંબઇ ઉપર ૪૮ કલાકમાં પુર્ણ ચોમાસુ બેસી જશેઃ ૩૬ કલાકમાં દક્ષિણ મહારાષ્ટ્ર-આંધ્ર-તેલંગણાને ધમરોળશે access_time 11:30 am IST