News of Monday, 31st December 2018
નશાની હાલતમાં મેં એક મહિલાને કહ્યુ તમારે પોટી કરવી પડશેઃ જેનીફર લોરેન્સ
પોતાની સૌથી વધારે શરમજનક ક્ષણ બાબતમાં બોલતા હોલિવૂડ અભિનેત્રી જેનીફર લોરેંસએ જણાવ્યું કે એક પાર્ટી દરમ્યાન નશામાં એમણે એક મહીલાની સાથે બોલાચાલી થઇ ગઇ હતી. તેમણે જણાવેલ કે ત્યાં (ટોયલેટ પાસે) એક મહીલા હતી મે એના ખંભા પકડયા અને એન હલાવતા બુમ પાડી કહ્યુ હતુ તમારે પોટી કરવી પડશે.
(10:37 pm IST)