ફિલ્મ જગત
News of Monday, 18th March 2019

મેક્સિમ મેગેજીન માટે બોલ્ડ લુકમાં રાધિકાએ કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ: ફિલ્મો કરતા પણ પોતાના બોલ્ડ લુકના લીધે જાણીતી બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ તાજેતરમાં મેક્સિમ મેગેઝીનના કવર પેજ માટે બોલ્ડ લુકમાં ફોટોશૂટ કરવાયું છે જેના ફોટોઝ તેને સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. તસ્વીરમાં રાધિકાએ બ્લેક કલરની શોર્ટ ડ્રેસ પહેરી છે અને તેનો બોલ્ડ લુક છે.

(5:09 pm IST)