News of Monday, 10th December 2018
'ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલ સીઝન 4નો ખિતાબ જીતો ઉર્વી શેટ્ટીએ
મુંબઈ: ટીવીના પોપ્યુલર શો ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલની સીઝન 4નો ખિતાબ ઉર્વી શેટ્ટીએ જીતી લીધો છે. તેનું કહેવું છે આ તેના માટે એક ખાસ અનુભવ હતો જેમાં તેને સારું ફોર્મ કરવાનું તક મળી હતી. વિજેતા બનતા ઉર્વીને વાયકોમ 18 અને એક્સિડ એંટેન્મેન્ટ સાથે એક વરસનો કોંટ્રેક્ટ મળ્યો છે. આ સાથે તેને હોંગ કોંગ માં ડ્રિમ ક્રુઝમાં બે રાત અને ત્રણ દિવસનો સ્ટે અને ગોલ્ડસ જીમથી એક બ્લેક મેમ્બરશિપનું કાર્ડ મળ્યું છે.
(7:28 pm IST)