ફિલ્મ જગત
News of Monday, 10th December 2018

હવે પુસ્તક દ્વારા વાંચવા મળશે 'Crime Patrol'

મુંબઈ:લોકપ્રિય ક્રાઇમ શો 'ક્રાઇમ પેટ્રોલ' પર આધારિત એક પુસ્તક 11 ડિસેમ્બરના લોન્ચ થવાની છે. વેસ્ટલેન્ડ પબ્લિકેશન ક્રાઇમ પેટ્રોલ: મોસ્ટ થ્રિલિંગ સ્ટોરીઝ સ્વરૂપે ભાર પડશે. પુસ્તકને બૉલીવુડ અભિનેતા અજય દેવજ્ઞનું સમર્થન છે વિશે અજયે કહ્યું કે અપરાધ થી કોઈનું પણ ભલું નથી થતું પણ પુસ્તક દ્વારા લોકો માં અપરાધ વિશેની માહિતી તેઓ સજાગ રહેશે.

(7:27 pm IST)