News of Monday, 15th October 2018
MeTooની ઝપેટમાં આવ્યા અભિનેતા વિક્કી કૌશલના પિતા: લાગ્યો અશ્લીલ વિડિઓ દેખાડવાનો આરોપ
મુંબઈ: દેશભરમાં મીટું મુમેન્ટ જોરશોરથી ચાલી રહી છે. જેમાં અનેક નામી લોકોના નામ સામે આવી રહ્યા છે. હવે અભિનેતા વિક્કી કૌશલ ના પિતા શ્યામ કોશલનું નામ પણ સામે આવ્યું છે જેના પર 2 મહિલાઓએ શૂટિંગ દરમિયાન યૌન વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ટ્વિટર પર નમિતા પ્રકાશે એક પોસ્ટ શ્યેર કરી છે જેમાં લખ્યું કે મારી કહાની સાચી છે 2006માં આઉટડોર શૂટ દરમિયાન એક્શન નિર્દેશક શ્યામ કોશલાએ વોડકા પીવા mate મને તેમના રૂમમાં બોલાવીને મને અશ્લીન વિડિઓ બતાવ્યો હતો.
(4:01 pm IST)