ફિલ્મ જગત
News of Wednesday, 19th September 2018

અમે નક્કી કર્યું છે કે હું 2020 સુધીમાં મમ્મી બનીશ :કોમેડિયન ભારતી સિંહે કર્યો ખુલાસો

 

કોમેડિયન ભારતીએ પોતાના બોયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે 3 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. ત્યાર પછી હંમેશા ભારતીને સવાલ પૂછવામાં આવો હતો કે તે ફેમિલી પ્લાનિંગ વિષે શું વિચારી રહી છે? પહેલીવાર ભારતી સિંહે અંગે ખુલાસો કર્યો છે. એક વેબપોર્ટલને ભારતીએ જણાવ્યું, મેં હર્ષ સાથએ અંગે અનેકવાર ચર્ચા કરી છેઅમે નક્કી કર્યું કે હું 2020 સુધીમાં મમ્મી બનીશ.

(9:48 pm IST)