News of Thursday, 30th August 2018
રૂપસુંદરીઓ સાથે શાહરુખ ખાન
શાહરુખ ખાને ગઇ કાલે ટ્રવિટર પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેની સાથે કરીના કપુરખાન, કરિશ્મા કપુર અને શર્મિલા ટાગોર જોવા મળ્યાં હતાં. તેમણે એક એડ માટે સાથે શૂટિંગ કયુંર્ હતું. આ શૂટિંગના સેટનો ફોટો શાહરુખે ટ્રવિટર પર શેર કર્યો હતો.
(10:29 am IST)