ફિલ્મ જગત
News of Tuesday, 30th April 2019

કોઇની એકસ નથી હુ : હું હરલીન છુ : વિકકીથી બ્રેકઅપની ખબરો વચ્ચે એકટ્રેસ

વિકકી કૌશલથી થયેલ બ્રેક અપ પછી  હરલીન સેઠીએ ખુદને એકસ ગર્લફ્રેન્ડ કહેવા પર કહ્યું છે હુ કોઇની એકસ મૌજુદા અથવા ભાવી ગર્લફ્રેન્ડ નથી. એમણે  કહ્યું એક વ્યકિતના રૂપમાં આપતા બધાની પોતાની ઓળખ છે હુ હરલીન છુ એમણે કહ્યું મારા અનુસાર ખોટું હશે જો કોઇને મારા પૂર્વપ્રેમી કહેવામાં આવે.

(11:43 pm IST)