ફિલ્મ જગત
News of Saturday, 29th December 2018

''ધ ઐકિસડેંટલ પ્રાઇમ મીનીસ્ટર'' ઓસ્કારમાં જવી જોઇએ : રાહુલ ગાંધી જેવા લોકો ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરે છે એમણે આનુ પાલન કરવું જોઇએ : અનુપમ ખેરના પત્ની કિરણ ખેર

બીજેપી સાંસદ અને અનુપમ ખેરના પત્ની કિરણ ખેરએ કહ્યું છે કે ''ધ ઐકિસડેંટલ પ્રાઇમ મીનીસ્ટર'' લીકથી હટકર બનેલી ફીલ્મ છે. અને ભારતની આધિકારીક એન્ટ્રી પર એને ઓસ્કાર માટે  મોકલવી જોઇએ. એમણે કહ્યું કે રાહુલ ગાંધી જેવા લોકોનો ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરતા હોય એમણે એમનું પાલન કરવું જોઇએ.

(10:30 pm IST)