News of Thursday, 29th November 2018
અર્ધો જંગ જીતી લીધો હજુ અર્ધો બાકીઃ કેન્સર સામે આવે ત્યારે એને બહારનો રસ્તો દેખાડવોઃ આયુષ્યમાન ખુરાના ના પત્ની તાહીરા
આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહીરા કશ્યપએૃ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેને પ્રથમ સ્ટેજનું કેન્સરનું નિદાન થયુ છે. અને એની કિમોથેરેપી ના ૧ર સેસન થશે જેમા ૬ થઇ ચૂકયા છે. તાહીરાએ કહ્યું અર્ધો જંગ જીતી લીધો છે હજુ અર્ધો બાકી એમણે કહ્યુ કે અમે સફળ થશું જયારે કેન્સર સામે આવે ત્યારે આપ એને બહારનો રસ્તો બતાવી આપો.
(11:36 pm IST)