ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

હૈ ,,,,પ્રિયંકા પહેલા આ અભિનેત્રીઓની સાથે પણ ડેટ કરી ચૂક્યો છે નિક જોનાસ

મુંબઈ ;હાલમાં બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને લઈ ભારે ચર્ચા થઈ રહી છે. ત્યારે એક અહેવાલ મુજબ સિંગર નિક પ્રિયંકા પહેલા પણ કેટલીક અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે. અહેવાલ મુજબ નિક જોનાસ તેની મિત્ર અને કો- સિંગર ડેમી લોવૈટો, અમેરિકન મોડલ ઓલિવિયા કલ્પો, અભિનેત્રી અને સિંગર માઈલી સાઈરસ, બીબરની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સેલેના ગોમે તેમજ સિંગર ડેલ્ટા ગુડરમને ડેટ કરી ચૂક્યો છે

(12:16 am IST)