ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

પૈચાન કૌન ?

ટીવી-એકટર મૌની રોયે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. 'નાગિન' સિરિયલ દ્વારા પોતાના અભિનયની છાપ છોડનાર મૌની રોયે ઘણું વજન ઉતાર્યું છે. મૌનીએ હાલમાં જ અક્ષયકુમાર સાથે 'ગોલ્ડ'માં કામ કર્યું છે અને હવે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરીરહી છે. જોકે મૌનીએ શેર કરેલા ફોટોમાં તે ખૂબ જ પાતળી દેખાઇ રહી છે. તેની તસ્વીર જોઇને તેના ફેન્સ પણ હેરાન થઇ ગયા છે કે કયાં કારણોસર મૌનીએ આટલું વજન ઉતાર્યું છે.

(11:17 am IST)