ફિલ્મ જગત
News of Tuesday, 29th May 2018

હું ક્યારેય સ્ટારડમ કે પ્રસિદ્ધિની પાછળ ભાગતી નથી :સોનમકપુર

મુંબઈ :ખૂબુસૂરત, નીરજા, પ્રેમ રતન ધન પાયો જેવી સફળ ફિલ્મો આપનાર સોનમ કપૂરે એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતુ કે, હું ક્યારેય સ્ટારડમ કે પ્રસિદ્ધિની પાછળ નથી ભાગતી. મેં હંમેશા સારૂ કામ કર્યુ છે એ માટે જ્યારે તમે કંઈ નથી માંગતા ત્યારે કોઈ કિંમત ટેગ સલગ્ન નથી હોતી. તે સ્વાભાવિક રૂપે આવી જાય છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં એક દાયકો પૂર્ણ કરનાર સોનમ ઘણી સફળ રહી છે. 

(10:02 pm IST)