ફિલ્મ જગત
News of Tuesday, 19th June 2018

નિકની પૂર્વ ગર્લફ્રેન્ડે કહ્યું, પ્રિયંકાના સ્ટારડમનો મુકાબલો હું કરી ના શકું

બોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસના અફેરની ચર્ચાનું બજાર ગરમ છે. આ સંબંધથી નિકની પૂર્વ ગર્લફ્રેન્ડ ડેલ્ટા ગુડરેમ દુ:ખી છે. ડેલ્ટાએ કહ્યું કે, તે પ્રિયંકાનો મુકાબલો ન કરી શકે કારણ કે તેની પાસે પ્રિન્સ હેરીની પત્ની મેગન માર્કલ જેવા મિત્રો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ નિક અને ડેલ્ટાનું બ્રેકઅપ થઇ ગયું હતુ.

(8:26 pm IST)