News of Friday, 28th February 2020
લગ્ન માટે રજિસ્ટ્રેશનની અરજી કરી ઋચા-અલી ફઝલે
મુંબઈ: સ્ટાર કપલ રિચા ઋચા અને અલી ફઝલ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં લગ્ન કરશે. અભિનેતાના પ્રવક્તા અનુસાર, બંનેએ મુંબઈની કોર્ટમાં લગ્ન નોંધણી માટે અરજી કરી છે.પ્રવક્તાએ કહ્યું, "તારીખ ફક્ત લગ્ન નોંધણી માટે લેવામાં આવી છે."તેમણે ઉમેર્યું, "આ દંપતી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં સત્તાવાર નોંધણી પર કામ કરી રહ્યા છે, ત્યારે જ આ સમારોહ થશે. આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે તે ખુશીનો પ્રસંગ છે."
(5:12 pm IST)