ફિલ્મ જગત
News of Friday, 28th January 2022

25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી'

મુંબઈ: આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' મુંબઈના કમાથીપુરામાં વેશ્યાલયના મેડમ ગંગુબાઈ કોઠેવાલીના જીવનથી પ્રેરિત છે અને હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ'ના પ્રકરણ પર આધારિત છે. પ્રતિષ્ઠિત 72મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું બહુપ્રતિક્ષિત વર્લ્ડ પ્રીમિયર હશે.

 

(5:22 pm IST)