ફિલ્મ જગત
News of Wednesday, 27th December 2017

આજે સલમાન ખાનના ૫૨માં જન્મદિને ટી-સિરીઝે તેની સાથેની નવી ફિલ્મ 'ભરત' ની કરી ઘોષણા : ૨૦૧૯ ના ઈદ ના દિવસે ફિલ્મ રીલીઝ થશે

મુંબઈ : ટી-સિરીઝે આજે સલમાન ખાનના ૫૨માં જન્મદિવસ પર તેની સાથેની નવી ફિલ્મ 'ભરત' બનાવવાની ઘોષણા કરી છે. આ ફિલ્મનું નિર્દેશન નિર્દેશક અલી અબ્બાસ ઝફર કરવાના છે. ટી-સિરીઝના ભૂષણ કુમાર અને અતુલ અગ્નિહોત્રી ભેગા મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને ૨૦૧૯ન ઈદ ના દિવસે ફિલ્મ રીલીઝ કરવામાં આવશે. ભૂષણે વધુમાં જણાવતા કહ્યું હતું કે આ ફિલ્મ લોકોના હૃદયને સ્પર્શી જનારી ફિલ્મ બની રેહેશે. 

(6:08 pm IST)