ફિલ્મ જગત
News of Thursday, 27th June 2019

ડોલ્ફિન સાથે મસ્તી કરતી જોવા મળી ક્રિસ્ટલ ડિસૂજા

મુંબઈ: ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂજા મોટાભાગે પોતાના ફોટોને લઈને ચર્ચામાં આવતી રહે છે ક્રિસ્ટલ હાલમાં હોલીડેને માણી રહી છે એ દરમ્યાન તેને ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે જેમાં તે ડોલ્ફિન સાથે મસ્તી કરતી નજરે પડી રહી છે. ફોટોને જોઈને એવું દેખાઈ રહ્યું છે કે ક્રિસ્ટલને ડોલ્ફીનથી જરા પણ ડર નથી લાગતો.

(5:45 pm IST)