ફિલ્મ જગત
News of Thursday, 27th June 2019

પૂજા હેગડેના ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

મુંબઈ: મરાઠી અને મંગલોરીયન ક્લચરવાળી બહુભાષી પરિવારથી સંબંધ રાખનાર પૂજા હેગડે તેલુગુ અને હિન્દી બને ફિલ્મોની જાણીતી હિરોઈન છે અભિનયમાં કરિયર બનાવવાની  પહેલા  પૂજા મોડેલિંગ કરતી હતી 2009માં થયેલ મિસ ઈંડિયા સ્પર્ધામા પૂજા ખાસ કઈ નહોતી કરી શકી એ પછી તેમને 2010માં ફરીએકવાર મિસ ઇન્ડિયા માટે એપ્લાય કર્યું અને તે સેકેંડ રનરપ રહી હતી હાલમાં સોશિયલ મીડિયામાં પૂજાના ફોટોએ ધૂમ મચાવી છે પૂજા એ ઇન્સટ્રાગ્રામ પર એક ફોટો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પુલમાં સ્નાન કરતી નજરે પડી રહી છે અને આ સાથે તેમને કેપશન કર્યું છે કે વોટર ગર્લ તેમના આ ફોટોને કારણે ખુબજ ધૂમ મચી રહી છે.

(5:44 pm IST)