ફિલ્મ જગત
News of Monday, 27th May 2019

અનુરાગ કશ્યપની પુત્રીને દુષ્કર્મની ધમકી આપનાર પીએમના ફોલોઅર વિરૂદ્ધ એફઆઇઆર દાખલ

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપએ ટવિટર પર બતાવ્યું છે કે એમની પુત્રી પર દુષ્કર્મ કરવાની ધમકી આપનાર સોશ્યિલ મીડિયા ટ્રોલ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ થયેલ છે. કશ્યપનો દાવો હતો કે શખ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોલોઅર છે. મુંબઇ પોલીસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ધન્યવાદ કરતા એમણે લખ્‍યું એક પિતાની રીતે હવે વધારે સુરક્ષિત છુ.

(9:55 pm IST)