પોતાના ઘરે કામ કરતી મહિલાના પુત્રની શિક્ષણનો ખર્ચ પૂરો કરશે છે મોહિત મલ્હોત્રા
મુંબઈ: અભિનેતા મોહિત મલ્હોત્રા બાળકોના મામલામાં ખુબ જ પ્રેમાળ છે અને આ જ કારણોસર તે પોતાના ઘરે કામ કરવા આવતી મહિલાના પુત્રના શિક્ષણનો ખર્ચ પૂરો પાડે છે. મોહિતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું બાળકોનો ખૂબ પસંદ કરું છું." મેં પહેલા બાળકો વિશે મારી લાગણીઓ વ્યક્ત કરી છે. જ્યારે હું બાળકોથી ઘેરાયેલો છું, ત્યારે મને શાંતિ મળે છે. એક દિવસ હું ઘરે હતો ત્યારે મેં મારા ઘરે કામ કરતી તે સ્ત્રી તરફ જોયું દિવસે તે સતત કામ કરતી વખતે ભૂલી જતી હતી, જ્યારે તે દરરોજ તે કરતી નથી. અને મેં જયારે તેને પૂછ્યું કે શું થયું છે ત્યારે તેને કહ્યું કે અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે આથી મારા પુત્રનું શિક્ષણ પણ બગડે છે ત્યરે મેં તેને કહ્યું કે હવે થી તમારા બાળકના શિક્ષણનો ખર્ચ હું પૂરો પાડીસ.