ફિલ્મ જગત
News of Monday, 27th January 2020

ગ્રેમી એવોર્ડ સમારોહમાં પ્રિયંકાનો બોલ્ડ અવતારઃ પ્રશંસકો થયા નારાજ

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેના પતિ નિક જોનામી સાથે ગ્રેમી એવોર્ડ સમારોહમાં બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેણે પહેરેલ ડ્રેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો લોકો તેની સ્ટાઇલ પર ફીદા હતાં પણ તેના પ્રશંસકો નારાજ થયા હતાં સોશ્યલ મીડીયામાં મોટી કોમેન્ટો આવી રહી છે.

(11:31 am IST)