ફિલ્મ જગત
News of Wednesday, 26th September 2018

શટલર સિંધુએ રણવિરસિંહને કહ્યુ હું આપને રોકસ્ટાર કહીશ

શટલર પી.વી. સિંધુએ અભિનેતા રણવિરસિંહ સાથે મુલાકાત કરી એક તસ્વીર સોશ્યલ મિડીયા પર શેયર કરી લખ્યું કે આખરે આપણે મળ્યા. આ બહુજ સુખદ અને નિશ્ચિત-નકકી થયેલ રમુઝી ક્ષણ હતી.  હું આપને રણવીર ને બદલે રોકસ્ટાર કહીશ. આ અંગે રણવિરે જવાબ આપતા કહ્યું કે ખરેખર આ ખુશીની  પળ હતી.

(12:32 am IST)