ફિલ્મ જગત
News of Tuesday, 25th September 2018

પંજાબી રૈપર બોહેમિયાના પિતાનું અવસાન

મુંબઈ: પ્રખ્યાત પંજાબી ગાયક અને રૈપર બોહેમિતાના પિતાનું અવસાન થયા હોવાના સમાચાર ટ્વીટર પર તેમના સંબંધી ગિપ્પી ગ્રેવાલ આપ્યા છે અને લખ્યું છે  કે અંકલજીની આત્માને શાંતિ મળે વાહેગુરૂ તેમને સ્વર્ગમાં લઇ જાય.

(4:07 pm IST)