ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

હ્રિતિક રોશનની નવી ફિલ્મ 'સુપર 30'નું નવું પોસ્ટર રિલીઝ

મુંબઈ: ફિલ્મ સુપર 30ની રીલિઝ માટે દર્શકો ખુબજ ઉત્સાહિત છે એવામાં હ્રિતિક રોશને સુપર 30 થી પોતાના બે વિદ્યાર્થીનો પરિચય કરાવ્યો છે અને ફિલ્મમાં અસલી હીરોને શોધવા માટે કહ્યું છે જે અસંભવ છે મિલેનિયમ સુપરસ્ટાર છેલ્લા  સુપર 30 ની બીચથી નવા પ્રતિભાવોથી પ્રીછીત કરાવે છે અને આ સાથે તેમને આ ફિલ્મનું એક નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.

(5:34 pm IST)