ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

મકાઉમાં પતિ વિવેક સાથે રોમાંટિક બની દિવ્યાંકા ત્રિપાઠી

મુંબઈ: ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં  પોતાના પતિ વિવેક દાહિયા સાથે મકાઉમાં હોલીડે મનાવી રહી છે આ ખાસ અવસરની ફોટો દિવ્યાંકાએ પોતાના ઇન્સટ્રાગ્રામ  એકાઉન્ટ પર શેર કરી છે આ ફોટોમાં બને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે મકાઉના ખૂબસુંદર લોકેશન પર દિવ્યાંકા વિવેક સાથે મજા માણી રહી છે.

(5:33 pm IST)