ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

વેબસીરીઝથી કમબેક કરશે મલ્લિકા

મુંબઈ: બોલીવુડની બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત વેબસીરીજમાં પગ મુકવા જઈ રહી છે મલ્લિકા શેરાવત ઘણા સમયથી લાઇમલાઈટથી દૂર છે તે ઓલ્ટ બાલાજીની ચર્ચિત હોરર વેબ સિરીઝમાં સબકી ફટેગી થી દર્શકો વચ્ચે વાપસી કરવા જઈ રહી છે આ એક હોરર કોમેડી વેબ સિરીઝ હશે જેમાં મલ્લિકા શેરાવત લીડ કાસ્ટમાંથી એક હશે. કહેવાય રહ્યું છે કે આ વેબ સિરીઝમાં બોલ્ડ ભુતનીનું તે પાત્ર ભજવી શકે છે.

(5:33 pm IST)