ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

ભૂમિ પેડનેકરનું સાચું સ્વરૂપ આ ફિલ્મમાં જોવા મળશે

મુંબઈ: અભિનેત્રી ભૂમિ પેડનેકરની એક મોટી ખાસિયત એ છે કે તે દરેક ફિલ્મનું પાત્ર માટે પોતાનામાં ખુબજ મોટો બદલાવ લાવે છે હવે તે પોતાની ફિલ્મ પતિ પત્ની ઓર વો ની શૂટિંગ કરી રહી છે આ ફિલ્મમાં તેમનું પાત્ર જોઈને દર્શકોને ખ્યાલ આવી જશે કે તે કેવી છે ભૂમિએ જણાવ્યું છે કે આ ફિલ્મમાં જે હું પાત્ર નિભાવી રહી ચુ તે મારી રિયલ લાઈફની ખુબજ નજીક છે અને તેમનું લક્ષ્ય  છે કે તે જીવનમાં કંઈક કરવા ઈચ્છે છે.

(5:32 pm IST)