ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

યુ ટ્યુબ પર છવાયું આ રાજસ્થાની ગીત

મુંબઈ: આખા દેશમાં હાલમાં હરિયાણવી અને રાજસ્થાની ગીતનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હાલમાં યુ ટ્યુબ પર એક રાજસ્થાની ગીત ખુબજ ધૂમ મચાવી રહ્યું છે  ગીતના શબ્દો છે ‘લે ફોટો લે’ રાજસ્થાનમાં આ ગીત હાલમાં ડીજેની  ધૂન બની ગયું છે અને આ ગીત પર એક નાની બાળકી ડાન્સ કરી રહી છે જેને સપના ચૌધરીને પણ માત આપી છે. 

(5:31 pm IST)