ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

કિયારા અડવાણી કરણ જોહર નિર્મિત નેટફ્લિક્સ ફિલ્મ 'ગિલ્ટી'માં નજરે પડશે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી નેટફ્લિક્સની મૂળ ભારતીય ફિલ્મ ગિલ્ટી-માં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે આ ફિલ્મનું નિર્માણ ફિલ્મકાર કરણ જોહર કરશે આ પહેલા બને નેટફ્લિક્સદ્વારા 2018માં રિલીઝ કરવામાં આવેલ ફીલ લસ્ટ સ્ટોરીઝ માં સાથે કામ કરી ચુક્યા છે રચી નારાયણના નિર્દેશનમાં બની રહેલ  ગિલ્ટી સત્યના વિભિન્ન રસ્તાને શોધવાનો પ્રયાસ કરે છે.

(5:29 pm IST)