ફિલ્મ જગત
News of Sunday, 26th May 2019

સંજયદત્તએ પિતાની પૂણ્યતિથી પર શેયર કરી જૂની તસ્વીરઃ લખ્યુ આપની યાદ આવે છે.

મુંબઇ : સંજયદત્તએ શનિવારના પિતા સુનિલદતની ૧૪મી પૂણ્યતીથી પર પરિવારની એક જૂની તસ્વીર શેયર કરી લખ્યું અમારા પરિવારની બુનિયાદ, મને આપની યાદ આવે છે. માં અને પિતાજી તસ્વીરમા સંજયની મા નરગીસ અને એમની બહેનો નમ્રતા અને પ્રિયા પણ છે. અભિનેતાથી રાજનેતા બનેલા સુનિલદતએ યુપીએ-૧ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા.

 

(11:23 am IST)