ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

થાનોસ ગુગલ કરવા અને ધાતુઇ દસ્તાને પર કિલક કર્યા પછી ગાયબ થઇ રહ્યા સર્ચ રિજલ્ટ

હોલિવુડ ફિલ્મ ' અવેંજર્સ' એંડગેમ'' ની રીલીઝ વચ્ચે ગૂગલએ આ ફિલ્મના  સુપર વિલેન થાનોસ થી જોડાયેલ એનિમેશન રજુ કરી  છે. આ રીતે થાનોસ ગૂગલ કરવા અને ફરી ઇનિફિનિટી સ્ટોન લાગેલ ધાતુઇ દસ્તાને પર કલીક કર્યા પછી અડધાથી વધારે સર્ચ રીજલ્ટ ગાયબ થઇ જાય છે. જો કે દસ્તાને પર બીજી વખત કલીક કર્યા પછી રીજલ્ટ ફરી દેખાવા લાગે છે.

 

(11:54 pm IST)