ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

ખાસ તરીકાથી લોકોને ખુશ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ : ટીવી એકટર વિવેક દહિયા

ટેલિવીઝન એકટર વિવેક દહિયાએ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના શરૂઆતી દિવસો બારામા બતાવ્યુ કે એકવાર એક કો-ઓર્ડીનેટરએ એમને જો સારો રોલ જોઇએ તો લોકોને ખાસ તરીકો સે ખુશ કરવાના રહેશે. વિવેકએ કહ્યું એને (કો-ઓર્ડીનેટર) પહેલા પૈસા આપવાનો સુઝાવ આપે જયારે મે આનો ઇન્કાર કર્યો તો એમણે બીજો વિકલ્પ નો સુઝાવ આપ્યો.

(11:52 pm IST)