ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

પૂર્વ આર્મી ચીફ દલબીરસિંહ સુહાગ સેશેલ્સમાં ભારતના ઉચ્ચાયુકત નિયુકત

પૂર્વ આર્મી ચીફ જનરલ દલબીરસિંહ સુહાગને હિંદ મહાસાગરીય દેશ સેશેલ્સ ના નવા ઉચ્ચાયુકત નિયુકત કરવામાં આવ્યા છે.  અને તે જલ્દી પોતાનો કાર્યભાર સંભાળશે. સુહાગ ૩૧ જુલાઇ ર૦૧૪ થી ૩૧ ડિસેમ્બર ર૦૧૬ સુધીી આર્મી ચીફ રહ્યા હતા. અને એમના કાર્યકાળમાં જ સેનાએ એલઓસી પાર જઇ આતંકી સ્થળો પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.

(10:57 pm IST)