ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

બોલીવૂડ ફિલ્મ ' લવ હેકર્સ '' માં મુખ્ય ભૂમિકામાં નજર આવશે પ્રિયા પ્રકાશ

મલયાલમ ગીત  '' માનિકય મલરાયા પુવી '' માં આંખ મારને થી મશહૂર થયેલ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર આગામી બોલીવુડ ક્રાઇમ થ્રિલર ફિલ્મ ''લવ હેકર્સ'' મા અભિનય કરશે. પ્રિયાએ કહ્યું હુ મુખ્ય ભૂમિકામા હુ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિથી પોતાના દિમાગ અને સહજતા દ્વારા વિજેતાના રૂપમાં બહાર નીકળે છે. ફિલ્મનું શૂટીંગ મે મા શરૂ થશે.

(10:55 pm IST)