ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

અર્જુન કપૂર અભિનીત '' પાની પત'' ના સેટ પર પહોંચી આશા ભોંસલેઃ સિન કર્યો ડાયરેકટર

અર્જુન કપુર અભિનિત પાનીપત માં સેટ પર પહોંચેલી ગાયિકા આશા ભોંસલેએ આ ફિલ્મનો એક સિન પર નિર્ર્દેશિત કર્યો છે. આ ફિલ્મના ડાયરેકટર આશુતોષ ગોવારીકરએ કહ્યું છે તે બહુજ જીવંંત ઉર્જા લઇને આવે છે. એક વાત જરૂર કરીશ એનામાં નિર્ર્દેશનની કલા છે. આશાએ ફિલ્મમાં પદમીની કોલ્હાપુરી અને મોહનીશ બહલનો સીન નિર્દેશિત કર્યો છે.

(10:55 pm IST)