News of Monday, 25th December 2017
'ટાઇગર જિંદા હૈ'એ ત્રણ જ દિવસમાં કરી રૂ.100 કરોડની કમાણી : તોડ્યો 'ગોલમાલ 4'નો રેકોર્ડ
મુંબઈ : શુક્રવારે રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ' એ ત્રણ જ દિવસમાં રૂ.114.93 કરોડની કમાણી કરીને ગોલમાલ 4 નો રેકોર્ડ તોડ્યો છે. 'ગોલમાજલ અગેન'એ ચાર દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'બાહુબલી 2' (હિન્દી આવૃત્તિ) પછી, 'ટાઇગર જિંદા હૈ' વર્ષની બીજી સૌથી મોટી ફર્સ્ટ-ડે ઓપનીંગ(₹ 33 કરોડ) કરનારી ફિલ્મ બની ગઈ છે.
(3:25 pm IST)