News of Monday, 25th October 2021
બીગ-બીએ કરવા ચોથની શુભેચ્છા પાઠવી
બોલીવુડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચને જયા ભાદુરી સાથેની તસ્વીર ટવીટર ઉપર શેર કરી કરવા ચોથની શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે સહુ કુશલ મંગલ રહો.....
(2:41 pm IST)