ફિલ્મ જગત
News of Tuesday, 25th September 2018

અભિનેતા સોનુ શુદ મુંબઇમા ડોકટરેટની પદવીથી સન્માનિત

અભિનેતા સોનુ સુદને મૂંબઇમાં એક કાર્યક્રમ દરમ્યાન તાઇકવાંડોમા ડોકટરેટની પદવીથી સન્માનિત કરવામા આવેલ છે. તાઇકવાંડો ફેડરેશન ઓફ ઇન્ડીયાના મહાસચિવ પ્રભાત શર્માએ એમને ખેલમાં યોગદાન આપવા બદલ આ સન્માન આપવામા આવ્યુ. સોનૂએ કહ્યું કે સારુ લાગે છે કે હવે દરેક ઉંમરના લોકો તાઇકવાંડોમા રસ દાખવે છે.અને જાગૃતિ ફેલાવવા માંગે છે.

(12:33 am IST)