ફિલ્મ જગત
News of Tuesday, 25th September 2018

ઉર્મિલા માતેડકરના મટે આવી ફિલ્મો બનાવી અઘરી

મુંબઈ: ભૂત ને કૌન જેવી હોરર ફિલ્મમાં કામ કરી ચકેલ અભિનેત્રી ઉર્મિલા  માતેડકરનું  કહેવું છે કે તે ટેક્નિકલ રૂપે જોવા જોઈએ તો હોરર ફિલ્મો બનાવવી ઘણી જ અઘરી છે ઉર્મિલાએ ફિલ્મ લુપ્તના ગીત ભૂત હું મેં ની રિલીઝ દરમ્યાન વાત કરતા કહ્યું છે કે ભૂત હું મેં એક અદભુત ગીત છે જે ઓરિજનાર 2003માં આવેલ ભૂત ફિલ્મનું છે અને મારા મટે હોરર ફિલ્મો બનાવવી અઘરી છે.

(4:07 pm IST)