ફિલ્મ જગત
News of Tuesday, 25th June 2019

મિત્રો સાથે પાર્ટી કરતી નજરે પડી સુહાના ખાન

મુંબઈ:દોસ્તો સાથે પાર્ટી કરતી જોવા મળી સુહાના ખાન- તસવીરો આવતા થઈ ટ્રોલ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની તસવીરો આવતાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હાલમાં સુહાના પોતાના કોલેજ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી. જેની તસવીરોને લઈ સુહાના ભારે ટ્રોલ થઈ. તસવીરોમાં સુહાના સાથે જે છોકરા છે, જે શર્ટલેસ છે, જેને જોઈ સોશિયલ મીિયા પર લોકોએ વાંધો ઉઠાવ્યો અને લખ્યું કે- ભૂલો નહિ કે તમે ભારતીય છે.

(5:49 pm IST)