ફિલ્મ જગત
News of Tuesday, 25th June 2019

સાઉથની હિરોઈન બોલીવુડની હિરોઈનને આપી રહી છે ટક્કર

મુંબઈ:આજે ભારતીય સિનેમામાં સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ખુબ ઝડપથી આગળ વધી રહી છે. આજે સાઉથ ફિલ્મો બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે.આજે ભારતીય સિનેમામાં સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ખુબ ઝડપથી આગળ વધી રહી છે. આજે સાઉથ ફિલ્મો બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે. સાઉથની હિરોઇનો બોલ્ડનેસ મામલે બોલીવૂડની હિરોઇનોથી ચાર પગલાં આગળ છે

(5:48 pm IST)