ફિલ્મ જગત
News of Tuesday, 25th June 2019

અક્ષય કુમારની આ હિરોઈને કર્યા ચુપચાપ લગ્ન

મુંબઈ: આરતી છાબરિયાએ ચુપચાપ લગ્ન કરી લીધા છે અક્ષય કુમારની હિરોઈન આરતી છાબરિયાએ મુંબઈમાં રહેતા તેમના બોયફ્રેન્ડ સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હોવાની માહિતી મળી રહી છે. તેમણે 24 જૂનના રોજ લગ્ન કર્યા પરંતુ વાતની કોઈને ખબર પણ નહોતી આરતીએ પોતાના લગ્નના ફોટા પોસ્ટ કરીને ખુશ ખબરી શેર કરી છે લગ્ન માટે આરતીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે ખુબજ સુંદર લુકમાં નજરે પડી રહી છે.

(5:47 pm IST)