ફિલ્મ જગત
News of Tuesday, 25th June 2019

શોર્ટ ડ્રેસમાં જોવા મળી અંકિતા લોખંડે

મુંબઈ: અભિનેત્રી અંકિતા લોખંડે મોટાભાગે પોતાના લુકને લઈને ચર્ચામાં આવી છે હાલના દિવસોમાં તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે હાલમાં અંકિતાએ પોતાની તસ્વીર ઇન્સટ્રાગ્રામ પર શેર કરી છે જે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે નવા ફોટોશૂટમાં અંકિતા ખુબજ સુંદર અને સ્ટનિંગ લુકમાં નજર આવી રહી છે. ફોટોમાં તેનો અંદાજ જોઈને સહુ કોઈને તેમની પ્રત્યે પ્રેમ આવી જાય તેવા ફોટોસ ઇન્સટ્રાગ્રામ પર તેમણે શેર કર્યા છે.

(5:46 pm IST)