ફિલ્મ જગત
News of Tuesday, 25th June 2019

સુલતાન મારા માટે ખુબજ ચેલેંજિંગ ફિલ્મ છે: સલમાન

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન સુલતાન ફિલ્મને સૌથી ચેલેંજિંગ ફિલ્મ માને  છે  સલમાન ખાનની  ફિલ્મ ભારત હાલમાં રિલીઝ થઇ છે ભારતે બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી કરી છે અને જબરદસ્ત સફળતા  મેળવી છે.ફિલ્મમાં સલમાન ખાને 20 વર્ષીય યુવાથી લઈને વૃદ્ધ શખ્સ સુધીનું પાત્ર ભજવ્યું છે. બધા પાત્રમાં સલમાને એક સમયમાં વજન ઘટાડ્યો પણ છે અને વધાર્યો પણ છે. ફિલ્મમાં તેમની મહેનત ખુબજ દેખાઈ રહી છે પરંતુ તેમનું કહેવું છે કે તેમની સૌથી ચેલેન્જિંગ ફિલ્મ સુલતાન રહી છે.

(5:45 pm IST)